બાબા કેદારનાથ ધામ કેદારપુરીમાં ભારે બરફબારીના 15 દિવસ બાદ ન્યૂઝ18 સૌથી પહેલા તમને કેદારનાથની તાજા તસવીરો દેખાડી રહ્યું છે. કેદારનાથમાં હાલમાં જ લગભગ 11 ફૂટથી વધારે બરફ પડéાે છે, જે હવે ઘણો પીગળી ગયો છે. તો પણ હજુ કેદારપુરીમાં 6 ફૂટથી વધારે બરફ જામ્યો છે. માઈનસ ડીગ્રી તાપમાનમાં પુનનિમાર્ણ ચાલુ છે અને આજે લોકોએ કોઈ … Continue reading બરફમાં નંદી પણ ઢંકાયો, કેદારનાથમાં 11 ફૂટથી વધારે બરફવર્ષા (AAJKAAL)