A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી ગાયબઃ અમરેલી, રાજકોટ, ભુજ, મહુવામાં 35 ડિગ્રીને પાર કરતું તાપમાન

news

સવારના સમયે અનુભવાતી ફૂલગુલાબી ઠંડી પણ ગાયબ થઈ ગઈ છે અને સૌરાષ્ટ્ર-ક્ચ્છ સહિત સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો ઉંચકાઈને 30થી 36 ડિગ્રી આસપાસ પહાેંચી ગયો છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઉંચું તાપમાન અમરેલીમાં 36, રાજકોટ ખાતે 35.9 ડિગ્રી નાેંધાયું છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 35.9, ભુજમાં 35, મહુવામાં 35.2, વડોદરામાં 35.4, સુરતમાં 35.4, ભાવનગરમાં 34.2, નલિયામાં 31.8, … Continue reading સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી ગાયબઃ અમરેલી, રાજકોટ, ભુજ, મહુવામાં 35 ડિગ્રીને પાર કરતું તાપમાન (AAJKAAL)

1889 Days ago