आपकी जीत में ही हमारी जीत है
Promote your Business

અમદાવાદના અક્ષય જૈને સી.એ. ઇન્ટરમીડીએટના જાહેર થયેલા પરીણામમાં દેશમાં પ્રથમ રેન્ક મેળવ્યો

News

ઇન્સિસ્ટટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા સી.એ. ઇન્ટરમીડીએટના પરીણામમાં અમદાવાદના અક્ષય જૈને દેશમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ICAI દ્વારા ગત નવેમ્બર – ડિસેમ્બરમાં CA ફાઉન્ડેશન અને CA ઇન્ટરમીડીએટની પરીક્ષાઓ લેવાઈ હતી. ગઇકાલે જાહેર કરાયેલા પરીણામમાં CA ઇન્ટરમીડીએટ ઓલ ઇન્ડિયામાં જુના કોર્સનું પરીણામ 1.54 ટકા જ રહ્યું છે. જયારે નવા કોર્સનું પરીણામ 14.37 ટકા રહ્યું છે. ફાઉન્ડેશન પરીક્ષાનું પરીણામ 35.10 ટકા રહ્યું છે. ઇન્ટરમીડીએટ પરીક્ષામાં નવા કોર્સમાં અમદાવાદના અક્ષય જૈને 87 ટકા સાથે દેશમાં સૌ પ્રથમ રેન્ક મેળવ્યો છે. (AIR NEWS)

55 Days ago

Download Our Free App