A part of Indiaonline network empowering local businesses Chaitra Navratri

આઇસીસી મહિલા વિશ્વકપ ટી-ર૦ ની ફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો ચાલુ

News

આઇસીસી મહિલા વિશ્વકપ ટી-ર૦ ની ફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા અને યજમાન દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો થઇ રહયો છે.
કેપ્ટાઉનના ન્યુલેન્ડઝ મેદાન પર રમાઇ રહેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાના સુકાની મેગ લેનીંગે ટોસ જીતીને પહેલા બેટીંગ પસંદ કરી હતી.
છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ઓસ્ટ્રેલિયાના 19 ઓવરમાં 4 વિકેટે 137 રન થયા છે. (AIR NEWS)

27 Days ago