આજથી આઈપીએલ ક્રિકેટ પ્લે ઓફ મેચ શરૂ થઈ રહી છે, જેમાં પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આ મેચ ચેન્નાઇ ના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ રમાશે અને વિજેતા ટીમ ફાઇનલમાં પહોંચશે.
આવતીકાલે આ જ સ્ટેડીયમમાં એલિમિનેટ રાઉન્ડમાં મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ સામ સામે ટકરાશે. (AIR NEWS)