Promote your Business

આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી ટ્વેન્ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચ ઓકલેન્ડમાં રમાશે

News

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી પાંચ ટ્વેન્ટી-20 ક્રિકેટ મેચોની શ્રેણીની પહેલી મેચ આજે ઓકલેન્ડમાં રમાશે.ભારતીય સમય મુજબ આ મેચ બપોરનાં 12 વાગેને 20 મિનિટથી શરૂ થશે.
આ પ્રવાસમાં ભારત ન્યુઝીલેન્ડ સાથે ટ્વેન્ટી-20 ઉપરાંત ત્રણ વન-ડે અને બે ટેસ્ટ મેચો પણ રમશે. (AIR NEWS)

68 Days ago

Download Our Free App