A part of Indiaonline network empowering local businesses

ઇન્ટરનેશનલ જમ્પિંગ મીટમાં ભારતના એથ્લેટ મુરલી શ્રીશંકરે સુવર્ણ ચંદ્રક અને જેસવીન અલડ્રીને રજત ચંદ્રક

News

ગ્રીસમાં ચાલી રહેલી ઇન્ટરનેશનલ જમ્પિંગ મીટમાં ભારતના એથ્લેટ મુરલી શ્રીશંકરે સુવર્ણ ચંદ્રક અને જેસવીન અલડ્રીને રજત ચંદ્રક મેળવ્યા છે. ગઈકાલે યોજાયેલી લાંબા કૂદકાની સ્પર્ધામાં મુરલી શ્રીશંકરે 8.18 મીટર નો કૂદકો લગાવી સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. શ્રીશંકરે આ વર્ષમાં ત્રીજી સ્પર્ધામાં ત્રીજો સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ જ સ્પર્ધામાં ભારતના જેસવીન અલડ્રીને 7.85 મીટરનો કૂદકો લગાવીને રજત ચંદ્રક મેળવ્યો હતો. (AIR NEWS)

16 Days ago