A part of Indiaonline network empowering local businesses

ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સીટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ.

News

ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સીટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ છે અને તે 31 જાન્યુઆરી સુધી ચાલશે, તેમાં સ્નાતક, અનુસ્નાતક, પી.જી. ડિપ્લોમા અને ડિપ્લોમાની ઓનલાઇન તથા ડિસ્ટન્સ લર્નિંગ માટે અરજીઓ મોકલી શકાશે. વધુ માહિતી યુનિવર્સીટીની વેબસાઇટ પરથી મેળવી શકાશે. (AIR NEWS)

262 Days ago