A part of Indiaonline network empowering local businesses

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના 72મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે

News

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના 72મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. દીક્ષાંત સમારોહ દરમિયાન 50 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. (AIR NEWS)

41 Days ago