કર્મચારી ભવિષ્યનિધી સંગઠન – EPFO માં ફેબ્રુઆરી માસમાં 14 લાખ 12 હજાર નવા ગ્રાહકો જોડાયા છે.
માસિક ચૂકવણી અંગની માહીતી અનુસાર જાન્યુઆરીની સરખામણીએ ફેબુઆરીમાં નવા ગ્રાહકોની સંખ્યામાં 31 હજાર 826નો વધારો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઓકટોબર માસથી નવા ગ્રાહકની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જે સંસ્થાની સેવાઓમાં લોકોનો વિશ્વાસ દર્શાવે છે. (AIR NEWS)