आपकी जीत में ही हमारी जीत है
Promote your Business

કેન્દ્રીય મંત્રીમંડળે સુરત સહિત પાંચ આઈઆઈઆઈટીને રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થાનો દરજ્જો આપ્યો

News

કેન્દ્રીય મંત્રીમંડળે ગઈકાલે સુરત સહિત પાંચ આઈ.આઈ.આઈ.ટી.ને નેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો આપ્યો છે. જેનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આભાર વ્યક્ત કર્યો છે. સુરત સહિત ભોપાલ, ભાગલપુર, અગરતલા અને રાયચુરમાં પીપીપીના ધોરણે પાંચ આઈ.આઈ.આઈ.ટી.ઓને રાષ્ટ્રીય ઇમ્પોર્ટન્સનો દરજ્જો આપવામાં આવ્યો છે. શ્રી રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, સુરતમાં આઈ.આઈ.આઈ.ટી.ને નેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો મળતા ઘર આંગણે અદ્યતન અને વિશ્વ સમકક્ષ ટેકનોલોજી જ્ઞાન તેમજ શિક્ષણ માટેનું એક નવું પ્રકરણ બની રહેશે. (AIR NEWS)

53 Days ago

Download Our Free App