A part of Indiaonline network empowering local businesses

ખેલ મહાકુંભ જીલ્લા યોગાસન સ્પર્ધામાં ભાવનગરની ઋચા ત્રિવેદીએ પ્રથમ ક્રમ મેળવ્યો છે

News

ખેલ મહાકુંભ જીલ્લા યોગાસન સ્પર્ધામાં ભાવનગરની ઋચા ત્રિવેદીએ પ્રથમ ક્રમ મેળવ્યો છે.
ઋચા 14 વર્ષથી નાની વય જૂથમાં પ્રથમ સ્થાને આવી રાજયકક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામી છે.
ભાવનગરના અમારા પ્રતિનિધી સુરેશ ત્રિવેદી જણાવે છે કે, ઋચા ત્રિવેદીએ છેલ્લા 8 વર્ષથી યોગ તાલીમ મેળવી રહી છે ભારત સરકાર આયોજીત SGFI નેશનલ ચેમ્પિયનશીપમાં ઋચા અને તેમની ટીમે રાષ્ટ્રીયકક્ષાએ ચોથું સ્થાન મેળવ્યું હતું. (AIR NEWS)

11 Days ago