A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

ગાંધીનગરમાં આવતીકાલથી અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના શૈક્ષણિક અધિવેશન યોજાશે

news

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારે ગાંધીનગરમાં યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં 29માં દ્વિવાર્ષિક શૈક્ષણિક અધિવેશનમાં ઉપસ્થિત રહેશે.
આવતી કાલે ત્રણ દિવસ માટે યોજાનારા આ સંમેલનમાં અદાજે 91 હજારથી વધુ શિક્ષકો ભાગ લેશે.. આ વર્ષે આ સંમેલનની વિષયવસ્તુ છે- “શિક્ષણમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયાનાં કેન્દ્રમાં શિક્ષક” કાર્યક્રમ દરમિયાન શ્રી મોદી શૈક્ષણિક પ્રદર્શનનું નિરિક્ષણ કરશે. (AIR NEWS)

338 Days ago