आपकी जीत में ही हमारी जीत है
Promote your Business

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ શાળામાં એપ્રિલથી નવું સત્ર શરૂ કરવાનો

news

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે તમામ શાળામાં એપ્રિલથી જ નવું સત્ર શરૂ કરવાનો નિર્ણય કરાયો છે એટલે કે, વર્ષ 20મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે.

જ્યારે ઉનાળું વેકેશન ચોથી મેથી લઈને સાતમી જૂન સુધી યથાવત રાખવામાં આવશે. બોર્ડ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે ચાલુ વર્ષ અને હવે પછીના તમામ શૈક્ષણિક વર્ષોમાં એપ્રિલના પ્રથમ સપ્તાહથી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવાનું રહેશે. (AIR NEWS)

54 Days ago

Download Our Free App