A part of Indiaonline network empowering local businesses

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો

news

સતત ચાર દિવસથી રાજયમાં વરસી રહેલા વરસાદે હાલ વિરામ લીધો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો હતો તેમાં કચ્છ જિલ્લાને બાદ કરતાં અન્ય સ્થળોએ હળવા ઝાપટાં પડ્યા હતા. આજે બાર વાગ્યા સુધીમાં માત્ર 8 તાલુકામાં જ વરસાદ થયો હતો.
અસરગ્રસ્ત જિલ્લાઓમાં સ્થાનિક તંત્ર દ્વારા સ્વચ્છતા અને આરોગ્યલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે. (AIR NEWS)

161 Days ago