A part of Indiaonline network empowering local businesses Chaitra Navratri

ન્યૂઝીલેન્ડે ત્રણ T-20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 21 રને પરાજય આપ્યો

News

ન્યૂઝીલેન્ડે ત્રણ T-20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 21 રને પરાજય આપ્યો છે. રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતને જીતવા માટે 177 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ન્યૂઝીલેન્ડે ભારતને 20 ઓવરમાં 155 રન ઓલ આઉટ કર્યું હતું. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ડેરીલ મિશેલે 30 બોલમાં 59 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ પહેલા ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો (AIR NEWS)

57 Days ago