રાજ્યની બેડમિન્ટન ખેલાડી તસ્નીમ મીરે ફ્રજ ઇરાન ઇન્ટરનેશનલ ચેલેન્જમાં રજત ચંદ્રક જીત્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઇરાનમાં રમાયેલી આ સ્પર્ધાની મહિલા સિંગલની સેમિફાઇનલમા3 તસ્નીમે ભારતની જ અદીતી ભટ્ટને હરાવી ફાયનલમાં પ્રવેશ કર્યો હતો.
ફાયનલમાં તેનો મુકાબલો ભારતની જ તાન્યા હેમંત સામે થયો હતો.
ફાયનલમાં તાન્યાએ તસ્નીમને 21-7, 21-11 થી હરાવતા તસ્નીમે રજત ચંદ્રક મેળવ્યો છે. (AIR NEWS)