ભારતની પી.વી.સિંધુએ કોરિયા ઓપન બેડમિન્ટન સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. ભારતના કિદામ્બી શ્રીકાંતે પણ સ્પર્ધાની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. સ્પર્ધાની પહેલી મેચમાં સિંધુએ અમેરિકાની લોરેન લેમને પરાજ્ય આપ્યો હતો. આ ઉપરાંત ભારતની અર્જુન અને ધ્રુવ કપિલાએ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. (AIR NEWS)