आपकी जीत में ही हमारी जीत है
Promote your Business

ભારતની મહિલા હોકી ટીમની સુકાની રાની રામપાલે ગૌરવપ્રદ વર્લ્ડ ગેમ્સ એથ્લેટ્સ ઓફ ધ ઈયર પુરસ્કાર મેળવ્યુ

News

ભારતીય મહિલા હોકી ટિમની સુકાની રાનીરામપાલે ગૌરવપ્રદ ગેમ એથ્લેટ ઓફ ધી ઈયર પુરસ્કાર જીતનાર પ્રથમ હોકી ખેલાડી બનવાનુંબહુમાન મેળવ્યું છે.

સમગ્ર વિશ્વના ખેલ રસિકોએ વીસ દિવસસુધી કરેલા મતદાનના અંતે વર્લ્ડ ગેમ્સ સંસ્થાએ ગઈકાલે ગૌરવપ્રદ પુરસ્કાર વિજેતાનીજાહેરાત કરી છે.

ઉલ્લેખનિય છે કે, ભારતે ગયા વર્ષે FIH સિરિઝ ફાઈનલજીતી હતી અને રાની રામપાલે તેમાં પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટનું બીરૂદ મેળવ્યુંહતું. (AIR NEWS)

59 Days ago

Download Our Free App