A part of Indiaonline network empowering local businesses

ભારતે ગઇકાલે ઢાકામાં ચાર દેશોની SAFF અંડર-19 મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતી લીધું છે

News

ભારતે ગઇકાલે ઢાકામાં ચાર દેશોની SAFF અંડર-19 મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતી લીધું છે.
ફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટ બાદ ટોસ દ્વારા લેવામાં આવ્યો હતો. નિર્ધારિત સમય સુધી મેચ 1-1થી બરાબર રહી હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટમાં, બંને ટીમોના તમામ 11 ખેલાડીઓએ તેમની પેનલ્ટીમાં રૂપાંતર કર્યું. (AIR NEWS)

12 Days ago