A part of Indiaonline network empowering local businesses Chaitra Navratri

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતે પ્રથમ ઇનીંગમાં પ૭૧ રનમાં ઓલ આઉટ

news

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતે પ્રથમ ઇનીંગમાં પ૭૧ રનમાં ઓલ આઉટ થયું હતું.
ભારતે ૯૧ રનની લીડ મેળવી છે. વિરાટ કોહલી ત્રણ વર્ષમાં પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારતી વખતે તેની બેવડી સદી ઓછા રને ચુકી ગયો. કોહલીએ ૩૬૪ બોલમાં ૧૮૬ રન કર્યા હતા. આ અગાઉ શુભમન ગીલની સદીએ ભારતને પ્રથમ ઇનીંગમાં મજબુત બનાવ્યું હતુ. ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનીંગમાં વિના વિકેટે ત્રણ રન બનાવ્યા છે (AIR NEWS)

13 Days ago