ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન-ડે ક્રિકેટ મેચ આજે રાજકોટમાં યોજાશે

News

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે વન-ડે ક્રિકેટ શ્રેણીની બીજી મેચ આજે રાજકોટમાં રમાશે.
આકાશવાણી પરથી આ મેચનો આંખે દેખ્યો અહેવાલ હિન્દી અને અંગ્રેજીમાં આજે બપોરના એક વાગ્યાથી પ્રસારીત થશે.
જે આપ FM રેઈનબો નેટવર્ક અને વધારાની ફ્રિક્વન્સીઓ પરથી સાંભળી શકશો.
ઉલ્લેખનિય છે કે, ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન-ડેમાં 10 વિકેટથી વિજય મેળવીને શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. (AIR NEWS)

41 Days ago