A part of Indiaonline network empowering local businesses

ભારત SAFF અંડર-19 ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી ગયું છે.

News

ભારત SAFF અંડર-19 ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી ગયું છે. ગઇકાલે સેમિફાઇનલ મેચમાં ભારતે નેપાળને પેનલ્ટી શૂટઆઉટમાં 3-2થી પરાજય આપ્યો હતો. ભારતે ભૂટાનને 2-1થી હરાવીને SAFF અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. કાઠમંડુમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ રમાશે. (AIR NEWS)

154 Days ago