A part of Indiaonline network empowering local businesses

ભાવનગરના બુધેલ ખાતે નવનિર્મિત રામજી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને રામકથાનું આયોજન કરવામાં આવ્યુ

News

ભાવનગરના બુધેલ ખાતે નવનિર્મિત રામજી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંતર્ગત રામ પારાયણ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ આજે થશે. જેમાં રંગદર્શી શોભાયાત્રા ગંગામૈયા તીર્થક્ષેત્ર ખાતે પહોંચશે.
આજ થી 17 ફેબ્રુઆરી સુધી રામકથા અને નૂતન મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તા. 17 થી 19 ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ સુધી ચાલશે. (AIR NEWS)

12 Days ago