A part of Indiaonline network empowering local businesses Chaitra Navratri

વિદેશ મંત્રી એસ.જયશંકરના અધ્યક્ષપદે ક્વાર્ડ સંગઠનના વિદેશ મંત્રીઓની બેઠક આજે દિલ્હીમાં યોજાશે.

News

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરના અધ્યક્ષપદે ક્વાર્ડ સંગઠનના વિદેશ મંત્રીઓની બેઠક આજે દિલ્હીમાં યોજાશે.
જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના વિદેશ મંત્રીઓ આ પરિષદમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ આજની બેઠકમાં મુક્ત અને સર્વસમાવેશક હિંદ-પ્રશાંત વિસ્તાર, પ્રાદેશિક મુદ્દાઓ તેમજ પરસ્પર હિતના મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરાશે. (AIR NEWS)

23 Days ago