Best for small must for all

સરકારે રાંધણ ગેસના વપરાશકારોને વધતી કિંમતથી રક્ષણ આપવા સબસીડીમાં વધારો કર્યો

news

કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રાલયેસ્પષ્ટતા કરી છે.કે રાંધણગેસના ભાવ આંતરરાષ્ટ્રીય બજારભાવ પર આધારીત છે. અને તેનાઆધારે ભાવવધારો કરાયો છે.

 ગયા મહીને ભાવવધતાં રાંધણગેસના બાટલાનો ભાવ 144રૂપીયા 50 પૈસા વધારવામાં આવ્યો છે. સરકાર દ્વારા તેની પર 154 રૂપિયાથી માંડીને291 રૂપિયા સુધીની સબસીડી આપવામાં આવે છે.

સરકાર સબસીડીની મદદથી રાંધણ ગેસનાબદલતા જતા ભાવો સામે રાંધણ ગેસના વપરાશકારોને એક પ્રકારે રક્ષણ આપે છે.    (AIR NEWS)

457 Days ago
Advertise Here