A part of Indiaonline network empowering local businesses

2023નો નોબલ પુરસ્કાર કેટેલીન કારીકો અને ડ્રીયુ વિસમેનને સંયુક્ત રીતે આપવામાં આવશે

News

મેડિસિન અને ફિજીઓલોજી ક્ષેત્રમાં વર્ષ 2023નો નોબલ પુરસ્કાર, હંગેરીના પ્રોફેસર કેટેલીન કારીકો અને અમેરિકના પ્રોફેસર ડ્રીયુ વિસમેનને સંયુક્ત રીતે આપવામાં આવશે. બંને વૈજ્ઞાનિકોએ એવી તકનિક વિકસાવી જેનાથી mRNA આધારિત કોવિડ રસીનું નિર્માણ શક્ય બન્યું.
આ તકનિક પર કોવિડ મહામારી પહેલા પ્રયોગ ચાલી રહ્યા પરંતુ હવે વિશ્વભરના લાખો લોકોને રસી આપવામાં આવી છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં લાંબા સમયથી કામ કરતા બંને વૈજ્ઞાનિકોને તેમના સંશોધન માટે 2021માં પ્રતિષ્ઠિત લાસ્કર એવોર્ડ સહિત અનેક પુરસ્કારો જીત્યા છે.. (AIR NEWS)

148 Days ago