A part of Indiaonline network empowering local businesses

CBSE દ્વારા લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો આરંભ આગામી 15મી ફેબ્રુઆરીથી થશે.

news

CBSE દ્વારા લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો આરંભ આગામી 15મી ફેબ્રુઆરીથી થશે.
ધોરણ 10ની પરીક્ષા આગામી 21મી માર્ચે જયારે ધોરણ 12ની પરીક્ષા આગામી 5મી એપ્રિલે પૂરી થશે. પરીક્ષાઓ સવારના સાડા દસ વાગ્યાથી શરૂ થશે.
પરીક્ષાના કાર્યક્રમની વિગતો CBSE બોર્ડની વેબસાઇટ cbse.gov.in પરથી જોઇ શકાશે.
બોર્ડની યાદીમાં જણાવ્યું છે કે, ધોરણ 12ના પરીક્ષાનો કાર્યક્રમ તૈયાર કરતી વખતે JEE પરીક્ષા સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો ધ્યાનમાં લેવાઇ છે. (AIR NEWS)

269 Days ago