A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

ICC અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં આજે ભારત નો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે

News

ICC અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં આજે ભારત નો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે. આ મેચ વેસ્ટ ઈન્ડિઝના નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં ભારતીય સમય મુજબ સાંજે સાડા છ વાગે શરૂ થશે. ભારતીય ટીમ સતત ચોથી વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. કેપ્ટન યશ ધુલની શાનદાર સદીની મદદથી ભારતે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 96 રનથી હરાવ્યું હતું.
બીજી સેમીફાઈનલમાં, ઈંગ્લેન્ડે રોમાંચક મેચમાં ડકવર્થ-લુઈસ નિયમને આધારે અફઘાનિસ્તાનને 15 રનથી હરાવ્યું. (AIRNEWS)

803 Days ago