IPLમાં આજે કવોલીફાયર-2માં ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડીયન્સ વચ્ચે મુકાબલો થશે
IPLમાં આજે કવોલીફાયર-2માં ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડીયન્સ વચ્ચે મુકાબલો થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર આ મેચ જીતનાર ટીમ 28 મે એ ચેન્નાઇ સામે ફાઇનલમાં ઉતરશે. (AIR NEWS)