A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની ગઈકાલે અમદાવાદમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપીટલ ટીમે પંજાબ

news

આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની ગઈકાલે અમદાવાદમાં રમાયેલી મેચમાં દિલ્હીકેપીટલ ટીમે પંજાબ કિંગ્સ ટીમને 7 વિકેટે પરાજય આપ્યો છે. પંજાબ કિંગ્સ ટીમે મયંકઅગ્રવાલના 99 અને ડેવીડ મલાનના 26 રનની મદદથી નિર્ધારીત 20 ઓવરમાં છ વિકેટે 166 રનકર્યા હતા. દિલ્હી તરફથી રબાડાએ ત્રણ વિકેટો ઝડપી હતી. જવાબમાં દિલ્હીની ટીમે શીખરધવનના 69 અને પૃથ્વી શૉના 39 રનની મદદથી 17.4 ઓવરમાં ત્રણ વિકેટ ગૂમાવીને 167 રનકરતા દિલ્હી કેપીટલ્સનો વિજય થયો હતો. (AIR NEWS)

1081 Days ago