A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

આજે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ છે.

news

આજે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ છે. વર્ષ 1927માં આજના દિવસે ખાનગી કંપની ઈન્ડિયન બ્રોડકાસ્ટીંગ કંપની દ્વારા મુંબઈથી રેડિયો પ્રસારણનો આરંભ થયો હતો, ત્યારબાદ 8 જૂન 1936ના રોજ ઈન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસનું નામાભિધાન ઓલ ઈન્ડિયા રેડિયો કરવામાં આવ્યું.
ઓલ ઈન્ડિયા રેડિયો શરૂઆતથી જ લોકો માટે મનોરંજનની સાથે સાથે માહિતી અને શિક્ષણને લગતા કાર્યક્રમો પ્રસારિત કરી રહ્યું છે. (AIR NEWS)

1001 Days ago