A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

એલોન મસ્કની અવકાશ સંસ્થા સ્પેસ એક્સે ફાલ્કન-9 નામના એક જ રોકેટની મદદથી 143 ઉપગ્રહો અવકાશમાં તરતા મૂક

news

એલોન મસ્કની અવકાશ સંસ્થા સ્પેસ એક્સે ફાલ્કન-9 નામના એક જરોકેટની મદદથી 143 ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકીને નવો વિક્રમ નોંધાવ્યો છે.અગાઉ ફેબ્રુઆરી 2017 માં ભારતની ઇસરોએ એક રોકેટની મદદથી 104 ઉપગ્રહો અવકાશમાં સફળતાપૂર્વક તરતા મૂક્યા હતા.આ 143 ઉપગ્રહોમાં કોમર્શિયલ, સરકારી તથા 10 સ્ટારલીન્ક ઉપગ્રહોનો સમાવેશ થાય છે. સ્પેસ એક્સ સંસ્થા તેના દ્વારા તરતા મૂકાયેલા ઉપગ્રહોની મદદથી આ વર્ષના અંત સુધીમાં વિશ્વમાં ઉપગ્રહ આધારિત બ્રોડબેન્ડ, ઇન્ટરનેટ સેવા આપવાની નેમ ધરાવે છે. (AIR NEWS)

1176 Days ago

Video News