A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

કેન્દ્ર સરકારે પ્રવાસી ભારતીય નાગરિક કાર્ડ – OCIની પક્રિયા સરળ બનાવવાનો નિર્ણય લીધો

news

કેન્દ્ર સરકારે પ્રવાસી ભારતીય નાગરિક કાર્ડ – OCIની પક્રિયા સરળબનાવવાનો નિર્ણય લીધો છે. અત્યારની પ્રક્રિયા મુજબ વીસ વર્ષ સુધી નવો પાસપોર્ટઈસ્યુ કરતી વખતેત દર વખતે અને 50 વર્ષ પૂર્ણ કર્યા પછી એક વખત OCI કાર્ડ રી –ઈસ્યુ કરાવવું પડે છે.હવે નવા સુધારા મુજબ 20 વર્ષની ઉમર પહેલા OCI કાર્ડધારકે એકવારઅને 20 વર્ષ પછી પાસપોર્ટ રીન્યુ કરાવતી વખતે એકવાર OCIકાર્ડ ફરીતી ઈસ્યુ કરાવવાનું રહેશે. જો કોઈ વ્યક્તિ 20 વર્ષ બાદ OCI માટે નોંધણી કરાવે તો OCI કાર્ડ રી-ઈસ્યુ કરાવવાનુંરહેશે નહીં. (AIR NEWS)

1098 Days ago