A part of Indiaonline network empowering local businesses

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે આજે શ્રીનગર પહોચ્યાં.

news

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે આજે શ્રીનગર પહોચ્યાં. તેઓ શ્રીનગરમાં યોજાનારી સંયુક્ત કમાંડની બેઠકમાં ત્યાંના કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમિક્ષા કરશે. શ્રી શાહ આજે સાંજે શ્રીનગરથી શારઝહાં સુધીની વિમાન સેવાનો પ્રારંભ કરાવશે.

આવતીકાલે ગૃહમંત્રી જમ્મુની મુલાકાતે જશે. તેઓ ત્યાં એક જાહેર સભાને સંબોધશે તેવી સંભાવના છે. તથા તેઓ પંચાયતના સભ્યો અને ભાજપના કાર્યકરો સાથે સંવાદ કરશે. (AIR NEWS)

909 Days ago