ગુજરાતમાં ઠંડી નો મોજું ફરી એક વખત ચોથી ફેબ્રુઆરી થી ફરી વળશે તેવી આગાહી હવામાન ખાતા એકરી છે. મોસમ વાઈગ્નનીક મનોરમા મોહંતી એ જણાવ્યુ છે કે ઉત્તર તરફ થી ઠંડા પવન ફૂંકાવાની શક્યતા હોવાથી કચ્છ માં ચોથી અને પાંચમી ફેબ્રુયારી ના રોજ કોલ્ડ વેવ જેવી સ્થિતિ સર્જાશે. ઉપરાંત આખા રાજ્ય માં પણ તાપમાન નો પારો બે થી ચાર ડિગ્રી જેટલો ઘટવાની શક્યતા હોવાથી તમામ જિલ્લા માં ઠંડી નો ચમકારો અનુભવાશે. દરિયા ખેડુ માટે કોઈ વિશેષ ચેતવણી બહાર પાડવામાં આવી નથી. (AIR NEWS)