A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

ચાર રાજયની ૧૬ રાજયસભા બેઠકોની ચુંટણી માટે આજે મતદાન યોજાશે.

news

ચાર રાજયની ૧૬ રાજયસભા બેઠકોની ચુંટણી માટે આજે મતદાન યોજાશે.

મહારાષ્ટ્રની ૬, રાજસ્થાન અને કર્ણાટકની ૪-૪ તથા હરીયાણાની બે રાજયસભા બેઠકો સહિત કુલ ૧૬ બેઠકોમાં ચુંટણી યોજાશે. અગાઉ વિવિધ રાજયોની ૪૧ રાજયસભા બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચુંટાઇ આવ્યા છે. આ ઉમેદવારોમાં ઉત્તરપ્રદેશના ૧૧, તમિલનાડુના ૬, બિહારના પાંચ, આંધ્રપ્રદેશના ચાર, મધ્યપ્રદેશ અને ઓડિશાના ૩-૩, છતીસગઢ, પંજાબ, તેલંગણા અને ઝારખંડના બે-બે અને ઉત્તરાખંડના એક ઉમેદવારનો સમાવેશ થાય છે.

૧૬ બેઠકો માટે આજે યોજાનાર ચુંટણીનું પરીણામ આજે જ જાહેર કરાશે. (IMPUT FROM AIR )

678 Days ago