કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં વર્ષ 2023માં જી-20 સંગઠનના દેશોની બેઠક યોજાશે.
કાશ્મીર વહીવટીતંત્રે સૂચિત બેઠકના આયોજન માટે પાંચ સભ્યોની ઉચ્ચસ્તરીય સંકલન સમિતિની રચના કરી છે.
ઉલ્લેખનીય છે કે, જી-20 દેશોમાં અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ચીન સહિત વિશ્વના 20 મોટા અર્થતંત્ર ધરાવતાં દેશોનો સમાવેશ થાય છે. (IMPUT FROM AIR )