A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આજથી શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલીયાએ પહેલી

news

મેલબોર્ડનમાંભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આજથી શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાંઓસ્ટ્રેલીયાએ પહેલી ઇનીંગમાં ૧૯પ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલીયાએ લબુશાનના ૪૮, હેડના ૩૮ અને મેથ્યુ વેડના ૩૦ ની મદદથીપહેલી ઇનીંગમાં ૧૯પ રન નોંધાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે ૪, આર. અસ્વિને ૩, મહંમદ સીરાજે બે અને રવિન્દ્ર જાડેજાએએક વિકેટ ખેરવી હતી. ભારતની શરૂઆત નબળી રહી ભારતે એક પણ રન નોંધાવ્યો ન હતો, ત્યારે મયંક અગ્રવાલની વિકેટ ગુમાવીહતી. પહેલાદિવસની રમતના અંતે ભારતે પહેલી ઇનીંગમાં 1 વિકેટે 36 રન કર્યા છે. (AIR NEWS)

1210 Days ago