A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

રાજ્યના હરમિત દેસાઈ અને તેની ટીમે કોમનવેલ્થ રમતોમાં ટેબલ ટેનિસ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો

News

રાજ્યના હરમિત દેસાઈ અને તેના સાથી ખેલાડીઓ - સાથીયાન જ્ઞાનશેખરન, સાનિલ શેટ્ટી અને શરથ કમલની ટીમે કોમનવેલ્થ રમતોમાં ટેબલ ટેનિસ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે.
ભારતે ટેબલ ટેનિસની પુરુષોના વિભાગની ફાઈનલમાં સિંગાપોરને 3-1થી પરાજય આપીને સુવર્ણ ચંદ્રક જીત્યો છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદિ મૂર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુવર્ણ ચંદ્રક જિતનાર ખેલાડીઓને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું છે કે, આ ખેલાડીઓની સફળતા દેશના યુવાનોને પ્રેરણા આપશે. (AIR NEWS)

625 Days ago