A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજસ્થાનની બે દિવસની મુલાકાતે જવા આજે રવાના થશે

News

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજસ્થાનનીબે દિવસની મુલાકાતે જવા આજે રવાના થશે. તેઓ આજે બપોરે આબુરોડ પહોંચશે. રાષ્ટ્રપતિ,બ્રહ્માકુમારી સંસ્થામાં યોજાનારી સામાજીકપરિવર્તન માટે મહિલા સશક્તિકરણ અંગેની પરિષદનું ઉદઘધાટન કરશે.

અમારા સંવાદદાતા જણાવે છે કે, બે દિવસ માટેની આ પરિષદમાં મહિલાઓને લગતા મુદ્દાઓની સાથે-સાથેમહિલાઓની સલામતીને લગતા મુદ્દાઓની પણ ચર્ચા કરાશે.

આ પરિષદમાં દેશભરમાંથી આશરે પાંચ હજારજેટલા પ્રતિનિધિઓ ભાગ લે તેવી સંભાવના છે.

રાષ્ટ્રપતિ કોવિંદ આવતીકાલે જોધપુરનીમુલાકાત લઈને જોધપુરની એઈમ્સના બીજા પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેશે. તેઓજોધપુરમાં રાજસ્થાનની વડી અદાલતના નવા મકાનનું આવતીકાલે ઉદઘાટન કરશે. (AIR NEWS) ()

1595 Days ago