કેન્દ્રીય ઉચ્ચત્તર શિક્ષણ બોર્ડ – CBSE દ્વારા ધોરણ 12નું પરિણામ આજે બપોરે બે વાગે જાહેર થશે. આ પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in અને cbseresults.nic.in ઉપર જોઈ શકાશે.
ઉલ્લેખનીય છે કે, કોવિડના કારણે આ વર્ષે બોર્ડની પરીક્ષા યોજાયી નથી જોકે, બોર્ડે જાહેર કરેલી વૈકલ્પિક ચકાસણી નીતીના આધારે ધોરણ-12નું પરિણામ જાહેર કરાશે. (AIR NEWS)