A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

​​​વિધાનસભાની ચૂંટણી માટે મહેસાણા જિલ્લામાં તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે

news

વિધાનસભાની ચૂંટણી માટે મહેસાણા જિલ્લામાં તૈયારીઓનો ધમધમાટ જોવા
મળી રહ્યો છે. જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ અને ચૂંટણી અધિકારી જે.એમ.તુવર
દ્વારા ચૂંટણીને લઈને સ્ટેટિક સર્વેલન્સ ટીમ સહિતની કુલ 51 ટીમોની રચના કરવામાં
આવી છે. દરેક વિધાનસભા મત વિસ્તારમાં ફ્લાઈંગ સ્કવોડની 9 ટીમ બનાવી છે
અને તેમાં 4 સભ્યોની ટીમ છે. 7 બેઠકની 28 જેટલી વીડિયો સર્વેલન્સની 7 ટીમો
અને ચૂંટણી ખર્ચનું મોનિટરીગ કરવા એકાઉન્ટીંગની 7 મળીને 51 ટીમો બનાવી છે.
આ ઉપરાંત કુલ 8 કન્ટ્રોલ પોઇન્ટ ઉભા કરવામાં આવશે. (AIR NEWS)

568 Days ago